Gujarat
24 Oct 2026, 11:11 AM
કચ્છના ભચાઉમાં પેંગ્વિન પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ: 5 ફાયર ટીમો આગ ઓલવવા માટે દોડતી થઈ
કચ્છના ભચાઉમાં કબરાઉ ગામ નજીક પેંગ્વિન પ્લાયવુડ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી. પાંચ ફાયર બ્રિગેડની ટીમો આગ ઓલવવામાં જોતરાઈ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)