મંત્રીની બોલિંગ સામે સાંસદની બેટિંગ!: મંત્રી સ્વરૂપજીના બોલ પર સાંસદ ગેનીબેને ફટકારી બાઉન્ડ્રી! વીડિયો વાયરલ
Gujarat 22 Oct 2026, 08:39 PM

મંત્રીની બોલિંગ સામે સાંસદની બેટિંગ!: મંત્રી સ્વરૂપજીના બોલ પર સાંસદ ગેનીબેને ફટકારી બાઉન્ડ્રી! વીડિયો વાયરલ

O
OBStories
@obstories
ભાભરની ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમયે મંત્રી સ્વરૂપજી ઠાકોરે બોલિંગ અને સાંસદ ગેનીબેન ઠાકોરે બેટિંગ કરી. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ.
Source Credit: offbeatstories.in
Read Full Story
3

Comments (0)

Login to join the conversation