સુરતના બાળાસરીમાં બાંધકામ સ્થળે ભયાનક દુર્ઘટના: 18 વર્ષીય શ્રમિકના માથામાંથી શસ્ત્રક્રિયા કરી લોખંડનો સળિયો બહાર કઢાયો
Gujarat 27 Oct 2026, 01:07 PM

સુરતના બાળાસરીમાં બાંધકામ સ્થળે ભયાનક દુર્ઘટના: 18 વર્ષીય શ્રમિકના માથામાંથી શસ્ત્રક્રિયા કરી લોખંડનો સળિયો બહાર કઢાયો

O
OBStories
@obstories
બારડોલીના બાળાસરીમાં ઘાયલ 18 વર્ષીય કિરણ ડામોરની સુરત સિવિલમાં 3થી 4 કલાક સર્જરી કરાઈ. માથામાંથી સળિયો કાઢ્યા બાદ તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation