Gujarat
17 Oct 2026, 10:46 AM
બનાસકાંઠામાં PSI સામે મહિલાના અપહરણના પ્રયાસનો આરોપ: પિસ્તોલ તાકી ધમકી આપ્યાની ફરિયાદ
ગઢ પોલીસ લાઇનમાં મહિલાને પિસ્તોલ તાકી ધમકી અને અપહરણના પ્રયાસના આક્ષેપ સાથે PSI પ્રવીણ મોરી સામે ફરિયાદ નોંધાઈ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)