Gujarat
28 Oct 2026, 08:53 PM
બગોદરામાં SOGના દરોડા: કોડેઈનયુક્ત નશાકારક કફ સિરપની 600 બોટલ સાથે એકની ધરપકડ
અમદાવાદ ગ્રામ્ય SOGએ બગોદરામાં કોડેઈનયુક્ત કફ સિરપની 600 બોટલ જપ્ત કરી. રૂ. 1.28 લાખના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)