અમરેલીના બાબરામાં યોજાયેલા સ્વદેશી મેળામાં થઈ મારામારી: ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો
Gujarat 28 Oct 2026, 10:51 AM

અમરેલીના બાબરામાં યોજાયેલા સ્વદેશી મેળામાં થઈ મારામારી: ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો

O
OBStories
@obstories
અમરેલીના બાબરા સ્વદેશી મેળામાં રાઈડમાં બેસવા બાબતે વિવાદ બાદ મારામારી થયાની માહિતી. ધોકાથી હુમલાનો વીડિયો વાયરલ, ઇજાગ્રસ્ત રાજકોટ ખસેડાયો.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation