Gujarat
17 Oct 2026, 04:47 PM
અરવલ્લીના અણસોલમાં નવી પોલીસ ચોકીનું લોકાર્પણ: ગુજરાત-રાજસ્થાન સરહદ પર સુરક્ષા વ્યવસ્થાને મળશે મજબૂતી
મંત્રી પી. સી. બરંડાના હસ્તે અણસોલ પોલીસ આઉટપોસ્ટનું લોકાર્પણ. ગુજરાત-રાજસ્થાન સરહદે કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવામાં મદદ મળશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)