Gujarat
26 Oct 2026, 03:18 PM
આણંદના મોરજમાં 10 ફૂટનો મહાકાય અજગર ઝડપાયો!: બે કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ, સરપંચ અને રેસ્ક્યૂ ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી
તારાપુરના મોરજમાં સાયોના વે બ્રિજના ચેમ્બરમાંથી 10 ફૂટ લાંબા અજગરનું વન વિભાગ અને નેચર હેલ્પ ફાઉન્ડેશને રેસ્ક્યૂ કર્યું.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)