Gujarat
22 Oct 2026, 06:39 PM
જમીન પણ ગઈ, રસ્તા પણ બંધ થયા અને 16 વર્ષથી વળતર પણ ન મળ્યું!: જાણો આણંદના ખેડૂતોએ કલેક્ટર કચેરીએ કેમ વગાડ્યા ઢોલ-નગારા?
ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર માટે જમીન સંપાદન બાદ 16 વર્ષથી વળતર ન મળ્યાનો ખેડૂતોનો આક્ષેપ. આણંદમાં રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.
Source Credit: offbeatstories.in
Read Full Story
4
Comments (0)