Breaking News : દિવાળી પહેલા અમૂલ ઘીના ભાવમાં ભડકો, પ્રતિ કિલો રૂ.50નો વધારો, જુઓ Video
Gujarat 04 Nov 2026, 02:23 PM

Breaking News : દિવાળી પહેલા અમૂલ ઘીના ભાવમાં ભડકો, પ્રતિ કિલો રૂ.50નો વધારો, જુઓ Video

G
GujaratiTV
@gujaratitv
દિવાળી પહેલા અમૂલે ઘી અને માખણના ભાવમાં ફરી વધારો કર્યો છે, જેનાથી ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે. 1 કિલો ઘી ₹50 અને 500 ગ્રામ માખણ ₹15 મોંઘું થયું છે.
Source Credit: tv9gujarati.com
Read Full Story
1

Comments (0)

Login to join the conversation