Gujarat
13 Nov 2026, 12:32 PM
અમરેલીમાં યુવતીનું ઇન્સ્ટા આઈડી ન મળતા શખ્સે ઘરમાં ઘૂસી તોડફોડ કરી: છરી બતાવી ₹2,600ની લૂંટ ચલાવનાર આરોપીને પોલીસે દબોચ્યો
અમરેલીમાં ઇન્સ્ટાગ્રામ આઈડી ન આપવા મુદ્દે બબાલ, યુવતીના પરિવારને ધમકી, મારામારી અને જાતીય સતામતીના આક્ષેપ; યુવરાજ મકવાણાની ધરપકડ.
Source Credit: offbeatstories.in
Read Full Story
6
Comments (0)