અમરેલીના મોરંગી ગામે 73 વર્ષીય વૃદ્ધની છરીના ઘા મારી હત્યા: આરોપી સામે ગુનો નોંધી પોલીસ તપાસ શરૂ
Gujarat 17 Oct 2026, 08:48 PM

અમરેલીના મોરંગી ગામે 73 વર્ષીય વૃદ્ધની છરીના ઘા મારી હત્યા: આરોપી સામે ગુનો નોંધી પોલીસ તપાસ શરૂ

O
OBStories
@obstories
રાજુલાના મોરંગી ગામે ભીખુભાઈ સમાની છરીના ઘા મારી હત્યા. પુત્રની ફરિયાદના આધારે રુસ્તમ બેલીમ સામે ગુનો નોંધી ડુંગર પોલીસે તપાસ શરૂ કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation