દિવાળીની રાતે ખાંભામાં ખેલાયો હતો લોહિયાળ ખેલ: હત્યાનાં કેસનાં 7 આરોપીઓનું કરાયું રિકન્સ્ટ્રક્શન
Gujarat 13 Nov 2026, 12:32 PM

દિવાળીની રાતે ખાંભામાં ખેલાયો હતો લોહિયાળ ખેલ: હત્યાનાં કેસનાં 7 આરોપીઓનું કરાયું રિકન્સ્ટ્રક્શન

O
OBStories
@obstories
અમરેલીના ખાંભાના ભગતવી પરામાં દિવાળીની રાતે બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં સુલતાનભાઈ સોલંકીની હત્યા થઈ હતી. પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા.
Source Credit: offbeatstories.in
Read Full Story
6

Comments (0)

Login to join the conversation