અમરેલીને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે AAP મેદાનમાં: કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આંદોલનની ચીમકી
Gujarat 03 Nov 2026, 12:30 AM

અમરેલીને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે AAP મેદાનમાં: કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આંદોલનની ચીમકી

O
OBStories
@obstories
ઓછા વરસાદથી ખેડૂતોની મુશ્કેલીઓ વધ્યાનો દાવો કરી AAPએ અમરેલી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. પશુપાલકો, માલધારીઓ અને ખેતમજૂરો માટે રાહતની માંગ સાથે આંદોલનની ચીમકી.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation