Gujarat
25 Oct 2026, 12:15 AM
અમરેલીના બાબરામાં લાખોની ઘરફોડ ચોરીનો પર્દાફાશ: પોલીસે બંધ મકાનને નિશાન બનાવનાર 2 શખ્સોને રૂ. 10.05 લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા
અમરેલીના બાબરા તાલુકાના અમરાપરમાં ઘરફોડ ચોરીના કેસમાં બે શખ્સો ઝડપાયા. રોકડ, સોનાનો ઢાળીયો અને બાઇક સહિત ₹10.05 લાખનો મુદ્દામાલ કબજે.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)