દિવાળી પહેલાં અમદાવાદમાં AMCની ખાદ્ય એકમો સામે કાર્યવાહી: સ્વચ્છતા અને તેલના નિકાલમાં ખામીઓ મળતાં ચાર એકમો સીલ
Gujarat 31 Oct 2026, 01:57 PM

દિવાળી પહેલાં અમદાવાદમાં AMCની ખાદ્ય એકમો સામે કાર્યવાહી: સ્વચ્છતા અને તેલના નિકાલમાં ખામીઓ મળતાં ચાર એકમો સીલ

O
OBStories
@obstories
AMCની તપાસમાં અમદાવાદના ચાર મીઠાઈ-ફરસાણ એકમોમાં સ્વચ્છતા, પેકેજિંગ અને વપરાયેલા તેલના નિકાલ સંબંધિત ખામીઓ મળતાં સીલિંગની કાર્યવાહી કરાઈ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation