Gujarat
25 Oct 2026, 10:06 AM
પહેલાં કરોડોનાં વિદ્યુત કામ, હવે ફર્નિચર માટે રૂ.10.52 કરોડનો પ્રસ્તાવ: અમદાવાદની બે હોસ્પિટલના ફર્નિચરના ખર્ચ અંગે ફરી ઊઠ્યા સવાલ
અમદાવાદની LG અને શારદાબેન હોસ્પિટલ માટે ઓફિસ ફર્નિચરની રૂ.10.52 કરોડની દરખાસ્ત હોસ્પિટલ સમિતિ સમક્ષ મૂકાઈ; પ્રસ્તાવ પર નિર્ણયની પુષ્ટિ નથી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)