Gujarat
14 Nov 2026, 04:28 PM
Breaking News : અમદાવાદમાં 16 નવેમ્બરે પાણી પુરવઠો બંધ રહેશે, જાણો કારણ, જુઓ Video
G
GujaratiTV
@gujaratitv
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 16 નવેમ્બરે પાણી પુરવઠા બંધ રાખવાની જાહેરાત કરી છે. જાસપુર 200 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર લાઇનો શિફ્ટિંગ અને રિપેરિંગની કામગીરી હાથ ધરાશે.
Source Credit: tv9gujarati.com
Read Full Story
6
Comments (0)