Gujarat
15 Nov 2026, 01:07 PM
અમરેલીના આંબરડી સફારી પાર્કમાં વનકર્મીઓની 'હીરોગીરી' !: બાઈક લઈને સિંહને રોકવાનો પ્રયાસ, વીડિયો સામે આવ્યા બાદ વનવિભાગની કામગીરી સામે સવાલો
આંબરડી સફારી પાર્કમાં સિંહને મોટરસાઇકલથી રોકવાનો પ્રયાસ થયાનો આક્ષેપ. સિંહ નિષ્ણાંત મયંક ભટ્ટે તપાસ અને કાર્યવાહીની માગ કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)