Gujarat
01 Nov 2026, 06:42 PM
ગીર સોમનાથના આજોઠા ગામે ભવ્ય મેરેથોનનું આયોજન: 3,000થી વધુ દોડવીરો દોડ્યા; ભગવાન બારડે જન્મદિવસે આપી ફિટનેસની પ્રેરણા
ગીર સોમનાથના આજોઠા ગામે ભગવાન બારડના જન્મદિવસે ભવ્ય મેરેથોન યોજાઈ. 3000 દોડવીરો જોડાયા, વિજેતાઓને રોકડ ઇનામો અપાયાં.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)