અમદાવાદમાં 40 વર્ષના લગ્નજીવનનો કરુણ અંત!: પતિએ ધારદાર હથિયાર વડે પત્નીનું ઢીમ ઢાળી દીધું
Gujarat 01 Nov 2026, 11:41 AM

અમદાવાદમાં 40 વર્ષના લગ્નજીવનનો કરુણ અંત!: પતિએ ધારદાર હથિયાર વડે પત્નીનું ઢીમ ઢાળી દીધું

O
OBStories
@obstories
અમદાવાદના વટવાના ચાર માળિયા વિસ્તારમાં ઘરેલુ કંકાસમાં પતિએ પત્ની પર ધારદાર હથિયારથી હુમલો કર્યો. મહિલાનું મોત, વટવા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation