Gujarat
30 Oct 2026, 01:11 PM
કરવા ચોથના દિવસે અમદાવાદના અર્બન ચોકમાં ભીડ વચ્ચે આગનો બનાવ: ત્રણ ફૂડ આઉટલેટ બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં
રાજપથ-રંગોલી ક્લબ રોડના અર્બન ચોકમાં 29 ઑક્ટોબરની રાત્રે ચાટના સ્ટોલમાં આગ શરૂ થઈ હતી. ત્રણ ફૂડ આઉટલેટને નુકસાન થયું; જાનહાનિ થઈ નથી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)