Gujarat
31 Oct 2026, 01:57 PM
અમદાવાદમાં બળાત્કારના કેસનો કાચો કેદી પોલીસ કસ્ટડીમાંથી ફરાર: જેલને બદલે વસ્ત્રાલ લઈ જવાના આક્ષેપમાં ASI સામે ગુનો નોંધાયો
સિવિલ હોસ્પિટલમાંથી રજા બાદ સાબરમતી જેલ લઈ જવાતો કાચો કેદી વસ્ત્રાલના નિરાંત ચાર રસ્તા નજીકથી ફરાર થયો. ASI અને કેદી સામે રામોલ પોલીસે ગુનો નોંધ્યો.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)