Gujarat
03 Nov 2026, 10:21 AM
ગઈકાલે રાત્રે થલતેજમાં લાગેલી આગમાં એકનું મોત!: 30 વર્ષીય રચિત પટેલે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તોડ્યો દમ
અમદાવાદના થલતેજ મેગ્નેટ કોર્પોરેટ પાર્કની ફેડોરા કંપનીમાં ભીષણ આગ. બીજા માળેથી કૂદેલા 30 વર્ષીય રચિત પટેલનું મોત, FSL તપાસ શરૂ.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)