Gujarat
25 Oct 2026, 12:15 AM
અમદાવાદમાં રાત્રિનું તાપમાન 3.1 ડિગ્રી ઘટ્યું: દિવસે ગરમી યથાવત્; શનિવારે મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું
24 ઓક્ટોબરે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 21.1 અને મહત્તમ 37 ડિગ્રી નોંધાયું. રાજ્યમાં રાજકોટ સૌથી ગરમ રહ્યું, જ્યારે નલિયામાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નોંધાયું.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)