Gujarat
30 Oct 2026, 04:13 PM
અમદાવાદમાં દારૂની મહેફિલ બાદ ગમખ્વાર અકસ્માત: SP રિંગ રોડ પર ટ્રક પાછળ અર્ટિગા ઘૂસી, એકનું મોત અને ત્રણ ગંભીર
અમદાવાદમાં ઓગણજથી ભાડજ જતા માર્ગે ટ્રક પાછળ અર્ટિગા અથડાતાં એકનું મોત અને ત્રણને ગંભીર ઇજા. ઇજાગ્રસ્તો અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)