Gujarat
03 Nov 2026, 06:23 PM
અમદાવાદના સિંધુભવન રોડ પર 48 કલાકનો ટ્રાફિક બ્લોક!: 3થી 5 નવેમ્બર સુધી આ રસ્તો રહેશે બંધ
બોડકદેવના સિંધુભવન રોડ પર 3થી 5 નવેમ્બર સુધી એક તરફનો રસ્તો બંધ રહેશે. ક્રેઇન ઇન્સ્ટોલેશનને પગલે ટ્રાફિક પોલીસે ફેરફાર જાહેર કર્યો.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)