અમદાવાદમાં દિવાળી માટે સિંધી સમાજની હટડી પૂજાની તૈયારી: નરોડામાં માટીની હટડીઓનું વેચાણ; દુકાન અને સમૃદ્ધિના પ્રતીક તરીકે થાય છે પૂજા
Gujarat 03 Nov 2026, 12:30 AM

અમદાવાદમાં દિવાળી માટે સિંધી સમાજની હટડી પૂજાની તૈયારી: નરોડામાં માટીની હટડીઓનું વેચાણ; દુકાન અને સમૃદ્ધિના પ્રતીક તરીકે થાય છે પૂજા

O
OBStories
@obstories
સિંધી સમાજમાં દિવાળીએ હટડીમાં દીવો પ્રગટાવી લક્ષ્મીપૂજા કરવાની પરંપરા છે. નરોડામાં કારીગરો માટીની હટડીઓ બનાવી રહ્યા છે; અહેવાલમાં ₹30થી ₹40નો ભાવ જણાવાયો છે.
Source Credit: offbeatstories.in
Read Full Story
3

Comments (0)

Login to join the conversation