અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીનો સિલસિલો શરૂ!: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત અનેક સ્કૂલોને મળ્યો ધમકીભર્યો ઇ-મેલ
Gujarat 27 Oct 2026, 11:06 AM

અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીનો સિલસિલો શરૂ!: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત અનેક સ્કૂલોને મળ્યો ધમકીભર્યો ઇ-મેલ

O
OBStories
@obstories
અમદાવાદની નારાયણ ગુરુ, પોદાર ઇન્ટરનેશનલ સહિત ચાર સ્કૂલોને ધમકીભર્યા ઈમેલ મળ્યા. DEOની સૂચના બાદ પોલીસ તપાસ અને બાળકોની સુરક્ષાની વ્યવસ્થા.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation