અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ: ₹15 હજારનો પાસ છતાં ભોજન-પાણીની વ્યવસ્થા શૂન્ય
Gujarat 17 Oct 2026, 02:47 PM

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ: ₹15 હજારનો પાસ છતાં ભોજન-પાણીની વ્યવસ્થા શૂન્ય

O
OBStories
@obstories
લાપકામણમાં 16 ઑક્ટોબરે યોજાયેલા ગરબામાં ₹15,000ના પાસ છતાં ભોજન અને પાણી ન મળ્યાની ખેલૈયાઓની ફરિયાદ; પોલીસ પહોંચ્યા પછી પ્રવેશ ફરી શરૂ કરાયો.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation