Gujarat
22 Oct 2026, 04:39 PM
અમદાવાદ ગ્રામ્ય LCBની મોટી સફળતા: ઘરફોડ ચોરી કરતી ગેંગના 3 રીઢા ચોર ઝડપાયા, ₹13.72 લાખનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદ ગ્રામ્ય LCBએ ઘરફોડ ચોરીના આરોપસર ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા. અસલાલી અને કણભાના બે ગુનાનો ભેદ ઉકેલાયો, ₹13.72 લાખનો મુદ્દામાલ જપ્ત.
Source Credit: offbeatstories.in
Read Full Story
3
Comments (0)