અમદાવાદમાં RTOની મોટી કાર્યવાહી: પરમિટ વિના ટેક્સી તરીકે દોડતી 22 કાર અને 10 બાઈક જપ્ત, ₹3.50 લાખથી વધુનો દંડ
Gujarat 30 Oct 2026, 12:11 PM

અમદાવાદમાં RTOની મોટી કાર્યવાહી: પરમિટ વિના ટેક્સી તરીકે દોડતી 22 કાર અને 10 બાઈક જપ્ત, ₹3.50 લાખથી વધુનો દંડ

O
OBStories
@obstories
અમદાવાદ RTOએ એરપોર્ટ અને અન્ય સ્થળોએ કાર્યવાહી કરીને 22 કાર તથા 10 બાઈક ટેક્સી જપ્ત કરી. 21 કાર અન્ય રાજ્યોમાં નોંધાયેલી હતી; દંડ રૂ. 3.50 લાખથી વધુ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation