અમદાવાદમાં Ola, Uber અને Rapido સામે RTOની કાર્યવાહી: 31 વાહનો ડિટેઇન, રૂ. 5 લાખનો દંડ વસૂલાયો
Gujarat 30 Oct 2026, 05:14 PM

અમદાવાદમાં Ola, Uber અને Rapido સામે RTOની કાર્યવાહી: 31 વાહનો ડિટેઇન, રૂ. 5 લાખનો દંડ વસૂલાયો

O
OBStories
@obstories
અમદાવાદમાં વિશેષ તપાસ દરમિયાન 31 વાહનો ડિટેઇન કરાયાં અને આશરે રૂ. 5 લાખનો દંડ વસૂલાયો. Ola, Uber અને Rapidoને પણ RTOએ નોટિસ આપી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation