Gujarat
31 Oct 2026, 10:56 AM
અમદાવાદમાં પોલીસ જાપ્તામાંથી દુષ્કર્મનો આરોપી ફરાર: સંબંધી ASI સામે ગુનો નોંધાયો
અમદાવાદમાં સારવાર બાદ જેલ લઈ જવાને બદલે વસ્ત્રાલ તરફ લઈ જતાં દુષ્કર્મનો આરોપી ફરાર. સંબંધી ASI સામે રામોલ પોલીસમાં ગુનો નોંધાયો.
Source Credit: offbeatstories.in
Read Full Story
4
Comments (0)