82 વર્ષના વૃદ્ધને સગીરા સાથે છેડતી બદલ જેલની સજા: અમદાવાદની POCSO અદાલતે ₹20 હજારનો દંડ ફટકારી પીડિતાને વળતર આપવાનો કર્યો આદેશ
Gujarat 29 Oct 2026, 02:37 PM

82 વર્ષના વૃદ્ધને સગીરા સાથે છેડતી બદલ જેલની સજા: અમદાવાદની POCSO અદાલતે ₹20 હજારનો દંડ ફટકારી પીડિતાને વળતર આપવાનો કર્યો આદેશ

O
OBStories
@obstories
વટવા વિસ્તારમાં 2023માં 16 વર્ષની સગીરા સાથે છેડતીના કેસમાં અમદાવાદની વિશેષ POCSO અદાલતે નટવરલાલ કમળિયાને ત્રણ વર્ષની સાદી કેદ અને ₹20,000નો દંડ ફટકાર્યો.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation