Gujarat
20 Oct 2026, 04:28 PM
વિમાન બદલવાની ઝંઝટ ખતમ!: અમદાવાદથી વિયેતનામ સીધા પહોંચાડશે આ Airways, જાણો ફ્લાઇટ શિડ્યુલ
Sun PhuQuoc Airways અમદાવાદ અને વિયેતનામના ફૂ ક્વોક વચ્ચે 2 ડિસેમ્બર, 2026થી અઠવાડિયે પાંચ સીધી ફ્લાઇટ શરૂ કરશે. ફેબ્રુઆરી 2027થી દૈનિક સેવા કરવાનું આયોજન છે.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)