Gujarat
22 Oct 2026, 05:39 PM
અમદાવાદના ઓઢવમાં ₹34 લાખની લૂંટ: GST અધિકારી હોવાનો દાવો કરી આંગડિયા કર્મચારીને કારમાં લઈ ગયા
રાજેન્દ્ર પાર્ક બ્રિજ પાસે બેંકમાંથી રોકડ લઈને જતા આંગડિયા કર્મચારીને કારમાં લઈ જઈ ₹34 લાખ લૂંટાયાનો બનાવ. ઓઢવ પોલીસ CCTV ફૂટેજ તપાસી રહી છે.
Source Credit: offbeatstories.in
Read Full Story
4
Comments (0)