નિકોલમાં ફૂટપાથ પર સૂતેલા 3થી વધુ લોકોને ફોર્ચ્યુનરે અડફેટે લીધા: એક મહિલાનું મોત, અન્ય ઇજાગ્રસ્ત; નશાની શંકા સાથે ફોર્ચ્યુનર ચાલક પોલીસ કસ્ટડીમાં
Gujarat 03 Nov 2026, 12:30 AM

નિકોલમાં ફૂટપાથ પર સૂતેલા 3થી વધુ લોકોને ફોર્ચ્યુનરે અડફેટે લીધા: એક મહિલાનું મોત, અન્ય ઇજાગ્રસ્ત; નશાની શંકા સાથે ફોર્ચ્યુનર ચાલક પોલીસ કસ્ટડીમાં

O
OBStories
@obstories
અમદાવાદના નિકોલમાં ફૂટપાથ પર સૂતેલા ત્રણ લોકોને ફોર્ચ્યુનરે અડફેટે લીધા. મહિલાનું મોત, બે ગંભીર ઘાયલ; કારમાંથી બિયરની બોટલ મળી હોવાનો અહેવાલ.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation