અમદાવાદમાં પેમેન્ટ એપનું સર્વર હેક કરી રૂ.43.57 લાખની ઉચાપતનો આક્ષેપ: 3 કલાકમાં 80થી વધુ ટ્રાન્ઝેક્શન
Gujarat 03 Nov 2026, 12:30 AM

અમદાવાદમાં પેમેન્ટ એપનું સર્વર હેક કરી રૂ.43.57 લાખની ઉચાપતનો આક્ષેપ: 3 કલાકમાં 80થી વધુ ટ્રાન્ઝેક્શન

O
OBStories
@obstories
નવા નરોડાના વેપારીની ફરિયાદ મુજબ, પેમેન્ટ એપના સર્વરની સી-પેનલ હેક કરી 26 સપ્ટેમ્બરે 80થી વધુ વ્યવહારો દ્વારા રૂ.43.57 લાખ ટ્રાન્સફર કરાયા.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation