ના સ્પોન્સર, ના પાસની કિંમત અમદાવાદમાં નવશક્તિ નવરાત્રિનું આયોજન: સ્વયંભૂ અનુદાનથી રોજ ભક્તોને ખીચડી-છાશ પણ અપાય છે નિઃશુલ્ક
Gujarat 17 Oct 2026, 01:46 PM

ના સ્પોન્સર, ના પાસની કિંમત અમદાવાદમાં નવશક્તિ નવરાત્રિનું આયોજન: સ્વયંભૂ અનુદાનથી રોજ ભક્તોને ખીચડી-છાશ પણ અપાય છે નિઃશુલ્ક

O
OBStories
@obstories
સોલા ભાગવત વિદ્યાપીઠમાં પ્રફુલ્લ દવે અને હાર્દિક દવેની નવશક્તિ નવરાત્રિ. નિઃશુલ્ક પ્રવેશ, સ્વૈચ્છિક અનુદાન અને ગીરનારી ખીચડીનો પ્રસાદ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation