Gujarat
03 Nov 2026, 12:30 AM
અમદાવાદમાં નકલી ચાંદીના વરખના 170 પેકેટ જપ્ત: કાલુપુરનું એકમ સીલ, નમૂનાઓની લેબોરેટરી તપાસ ચાલુ
મેમનગર-મેમકોમાં બિસ્કિટ પરના વરખની ઝડપી કસોટી બાદ AMCની તપાસ કાલુપુર પહોંચી. 170 પેકેટ જપ્ત કરાયા; નમૂનાઓ લેબોરેટરીમાં મોકલાયા.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)