Gujarat
29 Oct 2026, 04:38 PM
અમદાવાદના મેમનગરમાં રિડેવલપમેન્ટ વિવાદ વચ્ચે પત્રકાર પર હુમલાની ઘટના: બિલ્ડરની હાજરીમાં થઈ હતી બબાલ, સોસાયટીના પ્રમુખ સહિત 4 સામે પોલીસ ફરિયાદ
અમદાવાદમાં ‘સંદેશ’ના પત્રકાર દીપક મસલાએ સોસાયટીના હોદ્દેદારો સામે મારામારી અને ધમકીના આક્ષેપ કર્યા. 24 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)