Gold Silver Rate Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ યથાવત્! 24K નો ભાવ ₹1.37 લાખ પર પહોંચ્યો
Gujarat 14 Nov 2026, 12:27 PM

Gold Silver Rate Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ યથાવત્! 24K નો ભાવ ₹1.37 લાખ પર પહોંચ્યો

G
GujaratiTV
@gujaratitv
અમદાવાદમાં સોનાના ભાવમાં ફરી વધારો નોંધાયો છે. 24, 22 અને 18 કેરેટ સોનાના આજના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લા 10 દિવસના ભાવના ટ્રેન્ડની સાથે ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ETF વચ્ચેના ખર્ચના તફાવત વિશે પણ જાણો.
Source Credit: tv9gujarati.com
Read Full Story
7

Comments (0)

Login to join the conversation