Gujarat
15 Oct 2026, 03:53 PM
અમદાવાદની મોબાઇલ માર્કેટમાં પોલીસના દરોડા!: 1,034 શંકાસ્પદ સેમસંગ ફોન સહિત ₹7.07 લાખનો મુદ્દામાલ જપ્ત
કાગડાપીઠ પોલીસ અને LCB ઝોન-6એ ગીતામંદિર મોબાઇલ માર્કેટમાં દરોડો પાડી રૂ.7,07,270નો મુદ્દામાલ જપ્ત કર્યો. છ શખ્સો સામે ગુનો નોંધાયો.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)