Gujarat
18 Oct 2026, 05:52 PM
ડિસ્કાઉન્ટમાં ગરબાના પાસ ખરીદતાં પહેલાં ચેતી જજો!: અમદાવાદમાં નકલી ગરબા પાસ વેચી છેતરપિંડીનો પર્દાફાશ, રાજસ્થાનથી બે આરોપી ઝડપાયા
25 જાણીતા ગરબાનાં નામ અને લોગોનો કથિત દુરુપયોગ કરી નકલી પાસ વેચવાના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમે રાજસ્થાનથી બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)