અમદાવાદની સી.એન. વિદ્યાલયમાં વિદ્યાર્થીને છ લાફા મારવાનો આક્ષેપ: શિક્ષક સસ્પેન્ડ, શિક્ષણ વિભાગની તપાસ શરૂ
Gujarat 26 Oct 2026, 05:18 PM

અમદાવાદની સી.એન. વિદ્યાલયમાં વિદ્યાર્થીને છ લાફા મારવાનો આક્ષેપ: શિક્ષક સસ્પેન્ડ, શિક્ષણ વિભાગની તપાસ શરૂ

O
OBStories
@obstories
સી.એન. વિદ્યાલયમાં ધોરણ 9ના વિદ્યાર્થીને છ લાફા માર્યાની ફરિયાદ બાદ શિક્ષક સસ્પેન્ડ. જિલ્લા શિક્ષણાધિકારીએ આચાર્યનો ખુલાસો માગી તપાસ સોંપી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation