₹500ના દંડના મેસેજની આડમાં લાખોની સાયબર છેતરપિંડીનો આરોપ: અમદાવાદના કેબ ડ્રાઇવરના ખાતામાંથી અનેક વ્યવહારો થયાની ફરિયાદ
Gujarat 31 Oct 2026, 01:57 PM

₹500ના દંડના મેસેજની આડમાં લાખોની સાયબર છેતરપિંડીનો આરોપ: અમદાવાદના કેબ ડ્રાઇવરના ખાતામાંથી અનેક વ્યવહારો થયાની ફરિયાદ

O
OBStories
@obstories
સરદારનગરના કેબ ડ્રાઇવરે નકલી ટ્રાફિક ઈ-ચલણ મેસેજની લિંક ખોલ્યા બાદ ₹1,65,371 ગુમાવ્યાની ફરિયાદ કરી; પોલીસે IT Act હેઠળ તપાસ શરૂ કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation