Gujarat
19 Oct 2026, 01:52 PM
બાપુનગરમાંથી ₹24.82 લાખનું હેરોઈન જપ્ત: બે શખસની ધરપકડ; સાંચોર સુધી પહોંચ્યા તપાસના તાર
અમદાવાદના બાપુનગરમાં 124.11 ગ્રામ હેરોઈન સાથે બે શખસ પકડાયા. પોલીસ સાંચોરના કથિત સપ્લાયર સહિત ત્રણ ફરાર આરોપીઓને શોધી રહી છે.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)