Gujarat
14 Nov 2026, 01:27 PM
અમદાવાદ મનપાની ફરિયાદ નિવારણ CCRS એપ સામે જ ઉઠી ફરિયાદો: iPhoneમાં 70 દિવસ એપ બંધ રહ્યાનો અને ફરિયાદીની વિગતો લીક થતી હોવાનો નાગરિકોનો આક્ષેપ, તંત્રએ દાવા નકાર્યા
અમદાવાદના નાગરિકોએ CCRS એપમાં ફરિયાદ મર્યાદા, iPhoneની ખામી અને વોર્ડમાં ફરિયાદ ફરતી હોવાની રજૂઆત કરી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે આક્ષેપો નકાર્યા.
Source Credit: offbeatstories.in
Read Full Story
7
Comments (0)