અમદાવાદમાં પ્રદૂષણ ફેલાવતી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ સામે તંત્રની કાર્યવાહી: 19 એકમોને ક્લોઝર નોટિસ ફટકારાઈ
Gujarat 01 Nov 2026, 05:42 PM

અમદાવાદમાં પ્રદૂષણ ફેલાવતી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ સામે તંત્રની કાર્યવાહી: 19 એકમોને ક્લોઝર નોટિસ ફટકારાઈ

O
OBStories
@obstories
AMCના એર ક્વોલિટીમેનેજમેન્ટ સેલ અને GPCBની તપાસમાં કાળો ધુમાડો, કેમિકલની ગંધ અને કચરો સળગાવવાની પ્રવૃત્તિ નોંધાઈ; 19 એકમોને નોટિસ અપાઈ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation